Nojoto: Largest Storytelling Platform

કોઈ તો એવો આશરો મળે, જ્યાં દિકરી ને માં નો ખોળો મ

 કોઈ તો એવો આશરો મળે,
જ્યાં દિકરી ને માં નો ખોળો મળે... પૃથ્વીથી દૂર ક્યાંક એવી જગ્યા છે જ્યાં બધાં સપનાઓ રહે છે. રાત પડે ત્યારે ધીમે રહીને આપણી આંખો સુધી પહોંચી જાય છે. અને સવાર થતાં સુધીમાં ફરી ત્યાં જતાં રહે છે. એમાંના કોઇ કોઇ જો આપણી સાથે અહીં રહેવા આવી જાય તો તે હકીકત બની જાય છે. 

લો, લઇ લો રેપિડ ફાયર ચેલેન્જ!! આજે તો બસ કલ્પનાના ઘોડા દોડાવો. પૃથ્વીથી દૂર ક્યાંક શું હોઇ શકે તેનું શબ્દચિત્ર રચો. હું ફકત ૧૦.૩૦ સુધી પોસ્ટ કરેલી કૃતિઓ ધ્યાનમાં લઈશ. કાવ્ય સ્વરૂપમાં પણ લખી શકો, આના પર કોઇ કાલ્પનિક નાની વાર્તા પણ લખી શકો. કોલાબ કરો, મિત્રો. 

પ્રથમ ત્રણ રચનાઓ લેખકના નામ સાથે ફિચર થશે Best YQ Gujarati Quotes પર. 

#પૃથ્વીથી_દૂર #collab #collabchallenge #yqgujarati #rapidfire #ગુજરાતી    #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

darshnaraval4179

Darsh

New Creator