My Struggle story ક્યાંક રંગબેરંગી સ્વેટર અને કોલ્ડ ક્રીમ સામે પણ શિયાળો જીતે છે.... તો કયાંક કંતાનના કોથળા સાથે કોઈ દરિદ્ર શિયાળાને હંફાવે છે.... #Dear_god, Thank you for loving and blessing me anyway..... Thank You for Making my Life Better....