વિદાય સાંભળવામાં તો સામાન્ય લાગતો આ શબ્દ એક દીકરી અને તેના પરિવાર માટે ખુબ જ મહત્ત્વ ધરાવે છે એક દીકરી કે જે બાળપણ થી લઈને આજ સુધી જે ઘરને પોતાનું માનતી હતી આજે એ ઘર છોડીને જાય છે અને બીજાના ઘરે પોતાનું નવું ઘર વસાવે છે પરિવાર કે જેમાં દીકરી પપ્પાની લાડલી હતી ભાઈની બેસ્ટફ્રેન્ડ હતી અને મમ્મી જેની જાન હતી આજે એ પરિવાર છોડીને જાય છે ઘર કે જ્યાંથી તેણે પગ માંડી ચાલવાની શરૂઆત કરી હતી આજે એજ ઘરેથી વિદાય લઈને જાય છે અને પછી એજ ઘરમાં મહેમાન બની ને રહી જાય છે..... ©Brijesh Parmar #Biday #vidaye #peace