Nojoto: Largest Storytelling Platform

Friends forever સંબંધના મોતી પરોવી રાખજો, વિશ્વાસ

Friends forever સંબંધના મોતી પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો...!!! #True_friends are like Diamonds—Bright, Beautiful, Valuable and always in style.....

dhingali4942

Dhingali❤

New Creator