Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ખોવાયો નગરમાં એકલો, ઘર પણ મૂક્યું ને રહ

#જીવનડાયરી
ખોવાયો નગરમાં એકલો,
ઘર પણ મૂક્યું ને રહ્યો એકલો,
સાથી મળ્યા ને સાથે જીવનસાથી એક,
સમયનું ચક્ર ફર્યું કાંઈ એવું,
ઘર વસ્યું બધા દૂર થયા ને રહ્યો હું એકલો.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો #એકલો

#જીવનડાયરી #વિસામો #એકલો

171 Views