.ભિખારી જોવોને પેલો ભિખારી કેટલો ખુશ લાગે છે! હાથ માં લઇ કટોરો એતો ઈશ્વર ને માંગે છે. અહીં ઈશ્વર એટલે પૈસા થાય છે,એટલે જ તો ઈશ્વર ના નામે એ ભીખ માંગે છે, કોઈ ચિંતા નથી જિંદગીમાં એને, આવવું,માંગવું,ખાવું એમાં જ એ ખુશ લાગે છે. ભાગમભાગની જિંદગી નો એને ક્યાં રંગ લાગે છે, થાકેલું શરીર, મેલા કપડાં લઈ પથારી જ માંગે છે. @mahek #bhikhari