એક ચહેરો જિંદગીની હકીકત બની ગયો છે.. એ ચહેરો મને મારા જીવતા હોવાનો અહેસાસ કરાવે છે.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujaratiquote Bhavesh Soni