Nojoto: Largest Storytelling Platform

એ શ્યામ, આ હૈયું, તું કેવો છે ? ને હું કેવી છું ?

એ શ્યામ,
આ હૈયું, તું કેવો છે ? ને હું કેવી છું ?
ક્યાં જોવે છે.
એ જેને પસંદ કરે છે.
એણે પ્રેમ કરી બેસે છે.
તું પ્રેમનો ઉપચાર શોધવાનો પ્રયત્ન ન કરીશ.
એનો ઉપચાર એજ છે.
એતો સમય પ્રમાણે પોતાની રીતો બદલે છે.

જોને આ હૈયું,  એણે કોઈ વાત ની ઠેસ પોહચે છે, ત્યારે જે આગ લાગે તેને બુઝાવી નથી શકતું,
ને આંખો જ એણે જોઈ શકે પણ કંઈ ના કરી શકે એટલે દૂરથી જ એ આશું રૂપી પાણી નો છંટકાવ કરે છે.

છેવટે એણે એક એવાજ હૈયાં ની જરૂર પડે છે શાંત કરવા. પછી એ ચોકસ પણે હોય કે અચોકસા.

હું એ ના સમજી સક્યો તૃપ્તી, અચોકસ...કેવી રીતે...

જો શ્યામ એ તું જાતેજ સમજી જઈશ, જ્યારે તને કોઈ થી પ્રેમ થઈ જશે ત્યારે... 

from a rising love of my heart...( share your feedback please) #sunlight #Novel #story #Love #feedback

rahulgupta7553

Rahul Gupta

New Creator