Nojoto: Largest Storytelling Platform

કે જ્યારથી તમે મારી life મા આવ્યા ને જાણે એક અલગ

કે જ્યારથી તમે મારી life મા આવ્યા ને 
જાણે એક અલગ life મળી ગઈ...... 🥰
જીવન ના અર્થ ગણા છે પણ મારે તો 
તમારો જ સથવારો જોઇએ છે....❤️
ઓલું કેહવાય ને કે કોઈ એક ખાસ વ્યક્તિ
Special one...😘
બસ , મારા માટે તમે એજ છો....👩‍❤️‍💋‍👨

©Desai Vipul
  #___Special one
desaivipul2632

Desai Vipul

New Creator

#___Special one #Love

28,425 Views