દિલ.. આજે લાંબા સમય બાદ દિલ સાથે સંવાદ થયો... મારા કોઈ અંગત નું નામ દિલ માંથી ગાયબ છે.. મેં પૂછ્યું મારા દિલ ને એેનુ નામ કેમ નિકાળી દિધૂ? દિલ બોલી ઉઠયૂ મહાન તું છે હું નહિ સહન શક્તિ તારા મા છે મારા મા નહિ જે લોકો તને રડાવે છે તકલીફ આપે છે તેને હું મારા અંદર રહેવા નહિ દઉં તારે એમને રાખવા હોય તો રાખ તારા જીવનમાં હું કાઈ બોલી ના શક્યો કેમકે થોડા મા ઘણું કહ્યું મારા દિલે...... ©parmar mahavirsinh #Sinh_ ni_kalam #findsomeone