Nojoto: Largest Storytelling Platform

નિષ્ફળતા એ છે, જે તમને હસતાં-ખેલતાં માંથી એક હારી

નિષ્ફળતા એ છે, જે તમને હસતાં-ખેલતાં માંથી એક હારી ગયેલ ને અસ્તીત્વ ખોઈ બેસેલા બનાવી દે છે...
નિષ્ફળતા આમ તો નથી જ મળતી .... પણ ,ઘણી વખત તમારા લાખ પ્રયત્નો કર્યા પછી પણ, જ્યારે હાર મળે ત્યારે માણસ પોતાની જાત થી હારી ને નિરાશ થઇ જાય છે.
અને આ જ તેની જિંદગી ની મોટી નિષ્ફતા બની રહે છે...
પણ આ નિષ્ળતામાંથી શીખી ને માણસ સફળતા માટે કોઈ નવી રાહ શોધી ને નિષ્ફળતા ને હરાવી શકે છે...
અને જે આવું કરી શકે છે તે જ સફળ થાય છે...
કેહવાય છે ને કે, " નિષ્ફળતા એજ સફળતાં ની ચાવી છે"
 राहगीर  ભાઈના સૂચન પ્રમાણે આજનો વિષય છે
નિષ્ફળતા વિશે આપનો અભિપ્રાય collab કે comment box માં કહો અને ચર્ચામાં ભાગ લઈ શકો
#ચર્ચા_001_નિષ્ફળતા  #YourQuoteAndMine
Collaborating with Masha And The Bear
#vaishaliba_vaghela #mythought 
Ha kai bhul hoi to kai sako aa maru mantvya 6e... Abhar 🙏