એકલતાનું ગગન ભરીને સાંજ ઉદાસીન આવે, ધુમ્મસ ભીના સ્મરણો લઈને ગલીઓને છલકાવે. Best Composition of Sir Soli Kapadia 🎵