Nojoto: Largest Storytelling Platform

સાહેબ સમય નાં બંધન નથી હોતા ખરી ગયેલા પાંન ફરી લ

સાહેબ સમય નાં બંધન નથી હોતા 

ખરી ગયેલા પાંન ફરી લીલા નથી હોતા 

કહે છે લોકો બીજો પ્રેમ કરી લો 

પણ એમને કોણ સમજાવે કે સાચા પ્રેમના 

અલ્પવિરામ નથી હોતા..



                            mr.kaushik kubavat ~#..Mr.kaushik kubavat..#~

#sunrays
સાહેબ સમય નાં બંધન નથી હોતા 

ખરી ગયેલા પાંન ફરી લીલા નથી હોતા 

કહે છે લોકો બીજો પ્રેમ કરી લો 

પણ એમને કોણ સમજાવે કે સાચા પ્રેમના 

અલ્પવિરામ નથી હોતા..



                            mr.kaushik kubavat ~#..Mr.kaushik kubavat..#~

#sunrays