તું શ્રદ્ધા રાખ... આમ ઢીલા-પોચી થા માં, મનને થોડુંક કાઠું રાખ. પાછી પાની કર નઈ ને આંખો માં આંસુ રાખ. કંટાળીને થોભીશ નઈ, જે તારું છે એમાં દાવો રાખ. નાડ પારખી લે, ને પછી હથેળીમાં જળ રાખ. વચ્ચે ડબડબ ના કર, ઓઢણું થોડુંક આઘું રાખ. લોઢાની મેખ મારી તો શુ થયું ? મનમાં ગાંઠ રાખ. કોઈ ભરમાવે તેમ ભરમાઈ ના જઉ, હૈયામાં હામ રાખ. ફરી સોનેરી પ્રાગટ ફૂટશે, તું શ્રદ્ધા રાખ. ( @guru_palanpuri01 ) #veins 💕gulzar_zindagi💕