Nojoto: Largest Storytelling Platform

શોધું જ્યારે હું મારી અંદર ત્યારે મુજને ફક્ત તું જ

શોધું જ્યારે હું મારી અંદર ત્યારે મુજને ફક્ત તું જ મળે છે.

સાંભળું જ્યારે હૃદય ના ધબકારા ત્યારે મુજને ફક્ત તું જ મળે છે.

અચલ , અવિરત , અખૂટ છે નાતો તુજ થી મુજને , એટલે જ તો ,

મેળવું જયારે સાથ ખુદ નો ત્યારે પણ ફક્ત તું જ મળે છે. #તારો_સાથ #જીવન_સંગાથ #જીંદગી