Nojoto: Largest Storytelling Platform

તમારૃં જો DP દેખાય તો એ સપના જેવું લાગશે, વરસોથી સ

તમારૃં જો DP દેખાય તો એ સપના જેવું લાગશે,
વરસોથી સૂકી ડાળ પર નવી કુંપળ જેવું લાગશે.

સંઘરીને રાખ્યું છે એક પરબીડિયું મેં ક્યારનું,
વરસો પછી એને પણ સરનામા જેવું લાગશે .

'પ્રિયંકા' ફક્ત ફોટો🧚ની ક્યાં વાત છે અહીં.
મારે તો મન✨ કોઈ પ્રસંગ જેવું લાગશે.🎊🎉
😋😋😋😋😋😋 #poetry #gujarati #gazal #gujratipoetry