Nojoto: Largest Storytelling Platform

*પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,* *નફરત ની ઐસી તૈસ

*પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,*
      *નફરત ની ઐસી તૈસી..* 
*મિત્ર મળે ત્યાં બેસી જઈએ,*
       *સમય ની ઐસી તૈસી...*
*જીવાય એટલું જીવી લઈએ,*
       *ધબકારાની ઐસી તૈસી*
*દુનિયા ના જીતાય તો તો કાંઇ નહીં*  
       *ચાલ સૌના મન જીતી લઈએ....!!!.*

©Parmar Suresh #hills
*પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,*
      *નફરત ની ઐસી તૈસી..* 
*મિત્ર મળે ત્યાં બેસી જઈએ,*
       *સમય ની ઐસી તૈસી...*
*જીવાય એટલું જીવી લઈએ,*
       *ધબકારાની ઐસી તૈસી*
*દુનિયા ના જીતાય તો તો કાંઇ નહીં*  
       *ચાલ સૌના મન જીતી લઈએ....!!!.*

©Parmar Suresh #hills
parmarsuresh6662

SURESH

New Creator