Nojoto: Largest Storytelling Platform

તમને આશીર્વાદ મળે ગણેશ થી, વિદ્યા મળે સરસ્વતી થી,

તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી,
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
વાસ રહે, બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
ઈશ્વર આપ અને આપના પરિવારને 
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ!! #LAXMIJI
તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી,
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
વાસ રહે, બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
ઈશ્વર આપ અને આપના પરિવારને 
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ!! #LAXMIJI