Nojoto: Largest Storytelling Platform

[ "જય જય ગરવી ગુજરાત " ] જુદી અહીં ની શાન છે , મી

[ "જય જય ગરવી ગુજરાત " ]

જુદી અહીં ની શાન છે , મીઠી અમારી બોલી છે !
અહીં જુની પરંપરાઓ છે , જુદી વેશભૂષાઓ છે !
મહાત્માઓ ના આશીર્વાદ છે, સત્ય ને અહિંસા 
આજે પણ ! યથાવત છે,
રણ થી લઈ અખાત ને અખાત થી દરીયા સુધી ની 
અહીં સરહદ છે !,
યુગપુરુષો દેશ ને આપવા ! ઈ તો મારી આ ધરતી
 ની રીત છે.......

©Priti Chaudhari
  #gujarat #love #Gujaratigazal #gujarati_sahitya #gujaratishayari #gujratiquotes