મુંઝાય છે શું મનમાં... મંઝિલ ના રસ્તે ચાલતા...... મુંઝાય છે શું મનમા માં... મનનું ધાર્યું કરવુ છે તારે તો, મુંઝાય છે શું મનમા માં... સમાજ માં અપમાન થશે એવા ડરથી, મુંઝાય છે શું મનમા... ભરોસો છે પોતાના નિર્ણય પર તો પછી, મુંઝાય છે શું મનમા માં... ભૂતકાળની યાદો વાગોળી, ને ભવિષ્યની ચિંતા આજ કરી, મુંઝાય છે શું મનમા... પોતાની ભૂલોનો સ્વીકાર કરવા , ને બીજાની ભૂલોને માફ કરવા, મુંઝાય છે શું મનમા માં... માણવી છે મન ભરીને જિંદગી તો પછી , મુંઝાય છે શું મનમા... લોકો શું કહેશે એ વિચારી પાછો, મુંઝાય છે શું મનમા... ✍️અંકેશ જે.વેકરીયા(AJ) #aj #munjay 6 su man ma