વાટ થઈ ક્યારેક ઝળહળી ઊઠુ ક્યારેય બુઝાતી જાવ પણ જ્યારે સ્થિર થાવ ત્યારે દીવો થઈ જાઉં છું. 🧡📙📙🧡 #lightofclarity #chaos #findingbalance #evolving #growingformyself #becomingbetter #gujaratipoems #grishmapoems