Nojoto: Largest Storytelling Platform

હું રાહ જોઉં છું, તું આવે છે ને? મને ચિંતા થાય છે,

હું રાહ જોઉં છું, તું આવે છે ને?
મને ચિંતા થાય છે, તું આવે છે ને?
તારી યાદ આવે છે, તું આવે છે ને?
અને ક્યાં સુધી આમ ક્ષિતિજના 
સીમાડે તને હું હોય કરું?
હવે સાચું બોલજે, તું આવે છે ને?

©MG official
  #SunSet  #story #notojo #gujarati