Nojoto: Largest Storytelling Platform

ગુજરાતની શાન ને ગુજરાતીઓનું માન . હું કહું છું ગુજ

ગુજરાતની શાન ને ગુજરાતીઓનું માન .
હું કહું છું ગુજરાતી ભાષા છે મારું લેખનનું જ્ઞાન.
ક્યાંક તો છે મારા શબ્દોમાં વાંચનનું ઘ્યાન 
આપ સૌને માતૃભાષા દિનનાનમન.
જયાં વસે ગુજરાતી ત્યાં રહે ચા ની વાત.
વાતના બોલમાં પડે કેમ છો ની યાદ.
હાસ્ય ના લેખમાં પડે ગુજજુનો સાદ
જ્યાં જાવ ત્યાં બોલના હરખથી થાય જાણ
ગુજરાતી સાહિત્યમાં નામ બને સજનીને સાથ.🙏🏻
©ગાયત્રી પટેલ©

 #matrubhasha