Nojoto: Largest Storytelling Platform

આપણી બંધ આંખો એ જોયેલા સપનાઓ ને જે ખુલ્લી આંખે

 આપણી બંધ આંખો એ જોયેલા સપનાઓ ને  
જે ખુલ્લી આંખે પુરા કરે છે,
આપડી આજ ની જ નહીં એ વ્યક્તિ ! આપડી
 આવતી કાલની પણ તૈયારી કરી રાખે છે..,
તમે કર્યું જ શું છે મારા માટે ?, 
એ સાંભળ્યા પછી પણ, તમારા માટે બધું જ કરવાની હિંમત ફક્ત તમારા પિતા જ રાખે છે...

©Priti Chaudhari
  #FathersDay #newpost #gujrati #gujju #gujjupoem #gujjushayri #nojotogujrati #Popular #Papa