દરેક ઉંમરની છે અલગ વાત.. ©Vibrant_writer ક્યાંક સુખમાં મહાલવાની મોજ ક્યાંક દુઃખના દુશ્મનની ફોજ દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક સપનાઓ સાથે મુલાકાત, ક્યાંક પોતાનાઓ સાથે મુકાલાત દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક પ્રેમિકાના પ્રેમનો દરિયો ક્યાંક પ્રેમિકાના વિરહનું આકાશ દરેક ઉંમરની છે અલગ વાત.. © Vibrant_writer ક્યાંક ધંધામાં મંદી ના દબાણ ક્યાંક નોકરીથી ખીલતો પરિવાર દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક દોસ્તી યારી ની લાંબી જડ ક્યાંક પત્ની બાળકો ની તડ ને ફડ દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક ઉડવા માટે તરસતું યૌવન ક્યાંક ડગ માંડવા તડપતું ઘડપણ દરેક ઉંમરની છે અલગ વાત.. © Vibrant_writer *દરેક #ઉંમર ની છે અલગ વાત.. ©Vibrant_writer ક્યાંક #સુખ માં મહાલવાની મોજ ક્યાંક #દુઃખ ના દુશ્મનની ફોજ દરેક ઉંમરની છે અલગ વાત.. ક્યાંક #સપના ઓ સાથે મુલાકાત,