Nojoto: Largest Storytelling Platform

બા ____ વ્હાલ નો દરિયો કે પછી હેત નો ખોળો શાણી શિ

બા
____

વ્હાલ નો દરિયો કે પછી હેત નો ખોળો
શાણી શિખામણ કે પછી લાગણીનો ઠપકો
શું કહું હું તમને બા ?!

પ્રીત નું ભાણું કે પછી લાડ નો લાડવો
શું કહું હું તમને બા ?!

વાર્તાઓ માં મિત્ર કે પછી હાલરડાં નો હીંચકો
વાંક માં ઉપરાણું કે પછી વગર વાંક નો દિલાસો
શું કહું હું તમને બા ?! #બા #દાદીમા #grandmother #grandparentsquotes #parents