Nojoto: Largest Storytelling Platform

તું આવ બેસ ને પુછ તો કહું ને કેમ છે તું દુર થી જ

તું આવ બેસ ને પુછ તો કહું ને કેમ છે

તું દુર થી જ પૂછીશ તો હેમખેમ છું હું
 
સમજી શકે તો એ લાગણી છું હું
 
પણ તારા વિના અધુરી છે એ કહાની છું હું 

તુ પુછે તો કહું ને કે પ્રેમ કેટલો છે

અનહદ ,બેહદ ને બેહિસાબ તું ધારે નય એટલો

કમી તારી પુરી શકાય એમ નથી
 
છતાંય તને પામી શકાય એમ નથી

અધુરે રસ્તે છોડી જવાનું કારણ તો આપી જા
 
તું નય તો એ કારણ સાથે વિતાવી લઇશ જિંદગી
 
આંખો થાકી ગય રાહ જોઈ ને 

તું આવ તો પણ હવે જવાનું કારણ લઈ ને ના આવતો... #Stars&Me  kaveri goswami
તું આવ બેસ ને પુછ તો કહું ને કેમ છે

તું દુર થી જ પૂછીશ તો હેમખેમ છું હું
 
સમજી શકે તો એ લાગણી છું હું
 
પણ તારા વિના અધુરી છે એ કહાની છું હું 

તુ પુછે તો કહું ને કે પ્રેમ કેટલો છે

અનહદ ,બેહદ ને બેહિસાબ તું ધારે નય એટલો

કમી તારી પુરી શકાય એમ નથી
 
છતાંય તને પામી શકાય એમ નથી

અધુરે રસ્તે છોડી જવાનું કારણ તો આપી જા
 
તું નય તો એ કારણ સાથે વિતાવી લઇશ જિંદગી
 
આંખો થાકી ગય રાહ જોઈ ને 

તું આવ તો પણ હવે જવાનું કારણ લઈ ને ના આવતો... #Stars&Me  kaveri goswami
chauhandoli9215

Chauhan Doli

New Creator