અમુક પ્રશ્નો સાવ એવા હોય ને કે આપણને થાય કે લોકો પ્રશ્ન પૂછે છે કે પોતે જ જવાબ આપે છે...જેમ કે - કેમ છો - મજા માં ને ? - શાકમાર્કેટ માં - તમે પણ શાક લેવા આયા? - બહાર નીકળો તો - બહાર જાવ છો ? - જમતા હોવ તો - અરે જમવા બેઠા છો ? - ફરતા હોવ તો - ચક્કર મારવા નીકળ્યા ? - લોક ડાઉન સ્પેશીયલ - ઘર માં જ છો ને ???? #prashno