જેમ સવારે સૂર્ય ઉગવાની રાહ પક્ષીઓ જોઈ ને બેઠા હોય એમ હું તારી રાહ જોઉં છું. ખેતરમાં જયારે ખેડૂત બીજ વાવ્યા પછી એના બીજ બહાર નીકળવાની રાહ જુએ એમ તારી રાહ જોઉં છું. ગામમાં જયારે મુસાફરો બહાર ગામ જવા બસની રાહ જુએ એમ તારી રાહ જોઉં છું. બસ એમજ તારી રાહ માં...... #Waiting #knockdown_life #life #love