Nojoto: Largest Storytelling Platform

Unsplash શબ્દ વગર પણ તમારી માટેના અખૂટ પ્રેમ ની લા

Unsplash શબ્દ વગર પણ તમારી માટેના
અખૂટ પ્રેમ ની લાગણી
રજૂ થઈ જાય છે 
આ શું પ્રેમ નઈ હોય તો શું હશે
જે વારે વારે મને તમારા જ વિચારો માં
વહાવી દે છે...

©RjSunitkumar
  #lovelife