ઉનાળાભર રાહ જોવાતી પણ આવું જો વહેલો તો કમોસમી કહી અકળાતી, જાણે સમયથી પહેલાં પ્રેમમાં પડવાની સજા કરાતી, તોફાન કહી મને નકારતી તોય માટીની મીઠી સુગંધને શ્વાસમાં ચૂપચાપ ભરી લેવાતી, અને જાકારો આપી ફરી રાહ જોવાતી. 🧡📙📙🧡 #rain #offseason #sudden #seasons #mood #love #emotions #grishmapoems