કસોટી પાર ઉતારવા થતી હોય છે નહિ કે થકવવા માટે પ્રભુ હંમેશા આગળ વધારવા મથતા હોય છે જ્યારે આપણા પગલાં પાછળ પડે એટલે આપણે હિમ્મત હારી જઈએ પણ આપણે તો પ્રભુ નો વિશ્વાસ રાખવાનો છે એટલે આપણે પણ થાકવાનું નથી... #yqbaba #yqmotabhai Best YQ Gujarati Quotes #prbhu #jivan