Nojoto: Largest Storytelling Platform

તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... જે ધોધમાર વરસાદ

તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... જે ધોધમાર વરસાદ માંયે 
મારા ભીના ગાલે થી ટપકતાં 
આંસુઓ ને ઓળખી શકે છે.

જે મૌન માંથી પણ મારા
 અણકહ્યા શબ્દો ને સમજી શકે છે. 

'મજામાં છું'.. કહ્યા બાદ પણ 
મારા દિલ માં છુપાયેલી વેદના સમજી શકે છે.

બસ તારા સિવાય બીજો 
તારા જેવો મિત્ર ક્યા મળશે ? #myfriend # Kanubhai Dalwadi Ankit S Dobariya Kaushik Parmar