મિત્રો માંગણી લઈને નથી આવતા , લાગણી લઈને આવે છે.... કહી દો દુનિયાને કે દોસ્તો ના દિવસો નહિ , પણ જમાના હોય છે ! -એજ કલ્પો #દોસ્તી