" પતિ-પત્ની " એક આત્મા ને બે શરીર બની ગયા , કોઈ ન પૂછો અમને કે અમે ક્યાં આવી ગયા , ન કરશો અમને કોઈ વિખૂટા કેમકે , અમે એક બીજાની જિંદગી બની ગયા , આ સંસાર એક માનવમેળો છે જ્યાં મળી , અમે એકબીજાનો સહારો બની ગયા , સાથ દેઈશું છેવટના શ્વાસ લગી કારણકે , હવે અમે યુગલ પ્રેમી બની ગયા , પ્રેમ એટલો બધો છે કે જિંદગી નાની લાગે , એટલે જ તો ફરી જન્મ લેવા માટે , અમે બહાવરા બની ગયા , દુનિયામાં જે સૌથી નિરાળો સંબંધ છે , એને એક બીજાના નામે કરી ગયા , એટલે જ તો " પતિ-પત્ની "બની , એકબીજાના "મિત્ર " બની ગયા ..... follow me instagram devang Limbani #devang_limbani_offical follow me instagram poetry novels