જુદી જુદી સંસ્કૃતિ, જુદા જુદા રૂપરંગો, પણ હૃદયમાં સદાય વસતો તિરંગો; ફક્ત બે દિવસની આ દેશભક્તિ નથી, મનમાં હંમેશા રહેતી અનુભૂતિ છે; વારંવાર વ્યકત નથી કરતાં, એનો એ અર્થ નથી કે દેશભાવના પાછળ છૂટી છે. આજના ચેલેન્જ માટે #republicday2019 અને #ભારત વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai