તમને જોઈને હું મનમાં શરમાવ. મન એક નજરે જોતા જ મલકાય. જાણે આંખોથી આંખોના જામ છલકાય. પણ ક્યારે આવે એ પળ તો સબંધ સચવાય. જિંદગીના આ ભવમાં આપણા મન બંધાય. પેઢીના રિવાજોથી જન્મો જન્મના સાથ ગણાય. હવે ક્યાં સુધી મારા મનમાં વાત કહેવાય. એકમેકને શોધતા જ જિંદગીના ફેરા ફરાય. આમ બોલ્યા વિના ક્યાં મારાથી રહેવાય. ગાયત્રીની ભાષામાં તો મનની વાત કહેવાય. #someonespecial #gujju #gujjupoetry #love #someonespecial #lifetime