કોઈ મન થી કરે એવા વહાલ ને શોધું છું... કોઈ હક થી પૂછે એવા સવાલ ને શોધું છું... બધા નું તો પેલા વિચારું છું... પણ કોઈ મારું વિચારે એવા ખ્યાલ ને શોધું છું...... #daxu #લાગણી