Nojoto: Largest Storytelling Platform

હવે ચહેરા બધા એક સરખા લાગશે, જ્યારે મહોરાં સઘળાયને

હવે ચહેરા બધા એક સરખા લાગશે,
જ્યારે મહોરાં સઘળાયને હશે.
ત્યારે માનવી કદાચ ચહેરાને પાર,
માનવને જોવાનું જાણશે. 😷😷
#human #face #looks #humanity #masks #yqmotabhai #yqbaba #grishmamusing
હવે ચહેરા બધા એક સરખા લાગશે,
જ્યારે મહોરાં સઘળાયને હશે.
ત્યારે માનવી કદાચ ચહેરાને પાર,
માનવને જોવાનું જાણશે. 😷😷
#human #face #looks #humanity #masks #yqmotabhai #yqbaba #grishmamusing