એ કોરોના તને હું ગંભીરતાથી સમજી લઉં છું. પણ ડર ફેલાય નઈ એટલે થોડો મજાકમાં લઈ લઉં છું. દેખોફ હું રોજ આમતેમ ફરતો હતો આજે બધાની સુરક્ષા માટે ઘરમાં જ બેસી લઉં છું આમ તો ટીવી માં મનોરંજન સિવાય કંઈ સુજે નઈ પણ સારી ખબરની રાહમાં આખો દિ સમાચાર જોઈ લઉં છું ઘણા આમતેમ સ્ટેટસ મૂક્યા હસે પણ દેશની જાગૃતિ માટે આજે તારા સ્ટેટસ મૂકી લઉં છું. હું handwash અને sanitizer વાપરી લઉં છું અને બીજાને સમજાવવા થોડું મથી લઉં છું. પરિવાર ની ચિંતા ઊંઘવા નથી દેતી એટલે થોડી ભગવાન ને પ્રાર્થના પણ કરી લઉં છું. હંમેશા રહ્યો છે બોર્ડર નાં જવાનો પર ગર્વ અને આજે Corona fighters માટે ગર્વ અનુભવી લઉં છું. -Riddhi Prajapati #Gujarati #coronafighters#coronawarriers