Hu બચુડ્યો hato Manas બન્યો.. #LoveLife આજે આપ સૌ માટે નવું ચેલેન્જ છે #doublecollab તો આજે વર્ણવો પ્રેમ પહેલા શું અને પ્રેમ પછી શું.. બંને વિધાનો એમની જગ્યાએ લખવા માટે બંને વચ્ચે જરૂરી સ્પેસ છોડીને લખવું એટલે વ્યવસ્થિત રીતે કોલેબ થઈ શકે.