જાણ્યું અજાણ્યું થઈ જતાં વાર જરાય નથી લાગતી, વાત રોજ યાદ અપાવવાની નથી પણ ભૂલાય જતાં વાર નથી લાગતી, માનવામાં ના આવે તો બે-ચાર દિવસ સુધી ગેરહાજર રહેજો, અને પછી પૂછજો અરીસાને તો કહેશે થોડી જાણીતી છતાં કંઈક અજાણી એવી તારી ને મારી ઓળખાણ લાગતી. 🧡📙📙🧡 #presenceabsence #familiarity #unfamiliar #forgotten #beinghuman #attention #gujaratipoems #grishmapoems