દુનિયાના લોકોની પણ અજબ માન્યતાઓ છે, કે છોકરો જ્યારે કોઈ પણ છોકરીને પ્રેમ કરે છે. તો બધા એક જ વિચાર ધરાવતા મૂર્ખતા કરી બેસે છે, હવે એમને કોણ સમજાવે કે તે પોતાના પ્રેમની જવાબદારી સમજે છે. To My Love Devanshi, દેવાંશી હું તને હકીકતમાં એટલો પ્રેમ કરું છું કે બસ મને રોજ સવારે અને સાંજે બસ એક તારો જ વિચાર આવે છે અને હું બસ ભગવાનને પણ અે જ પ્રાર્થના કરું છું કે તારા બધા જ સપનાઓ પૂર્ણ થાય અને એ બધા પૂર્ણ કરવામાં હું તારી સાથે જ હોઉં.. હું એમ નથી કહેતો કે તું મને પ્રેમ કેમ કરતી બસ હું ખુશ દેખવા માંગું છું ભલે ને પછી તું મારી સાથે હોય કે અન્ય કોઈ હોય... જ્યારથી હું તને જાણતો થયો છું ત્યારથી હું તને પ્રેમ નથી કરતો હું તો તને એના પહેલાથી જ પ્રેમ કરતો હતો પણ હું તને ક્યારેય આ વાત કહેવા જ નહતો માંગતો પણ મારી આ લાગણીઓને હ્રદયમાં જ રાખવી એ પણ એક ગુનો જ છે એટલે હું તને જે સત્ય હકીકત એ કહી દીધી છે હવે બાકીનો નિર્ણય તારા પર છે... તું જે નિર્ણય લઈશને અે મને પણ મંજૂર જ હશે અને હું એમાં કોઈ જ કારણ નહીં પૂછુ.. I love you Devanshi.. #જવાબદારી #ગુજરાતી #yqmotabhai #challenge #yqgujarati #gujaratiquotes #yourquoteandmine #devanshi Collaborating with YourQuote Motabhai