Nojoto: Largest Storytelling Platform

સાંજ આજે જતી રહેશે તો ફરી આવશે કાલ ભલેને ઢળતી રાત,

સાંજ આજે જતી રહેશે
તો ફરી આવશે કાલ
ભલેને ઢળતી રાત,
પણ શક્ય હોય તો
વીતજે એની સાથ
કે શું કામ જવા દેવું
જે મળ્યું તને આજ કાજ. 🧡📙📙🧡
#balcony #rainyevening #sundayevening #pausetosee #lovethemomentyouhave #livetolovetoday #grishmarainpoems #grishmapoems