તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ., તારા હ્રદયનો શ્વાસ બનવા તૈયાર છુ., તુ જો આવીને મને સજીવન કરે, તો હું રોજ લાશ બનવા પણ તૈયાર છુ.. #Tu_Mari_life #lockdown_2020 #life #love