Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી વમળો મનમાં અનેકો જાગે, સાથ તારો માવડી ભ

#જીવનડાયરી
વમળો મનમાં અનેકો જાગે,
સાથ તારો માવડી ભવો ભવ માગે,
રખે ને એક દી એકલો હું પડીશ,
નહિ મળે વિસામો એવું જીવતર ભાગે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો

153 Views