Nojoto: Largest Storytelling Platform

નઝર ને ય કાજલ ની વાડ મારે તને કેમ કરી મળવું પ્રણય

નઝર ને ય કાજલ ની વાડ
મારે તને કેમ કરી મળવું

પ્રણય પર પણ આડ
મારે કેમ કરી રોકાવું

શબ્દોએ પણ કરી વાટ
મારે હવે તને આમ જ કહેવું

શ્વાસ બની આવ્યો હવે નાક
પછી તારા તન મન માં પ્રવેશવું

ટીપે ટીપે રક્ત કોષીકામાં આવ
અનહદ પ્રાણ થઈ પ્રજળું

સુગંધીત બન્યું તારૂં તન આમ
પછી ના મારે નજરે કંઇ ચઢવું #हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं
નઝર ને ય કાજલ ની વાડ
મારે તને કેમ કરી મળવું

પ્રણય પર પણ આડ
મારે કેમ કરી રોકાવું

શબ્દોએ પણ કરી વાટ
મારે હવે તને આમ જ કહેવું

શ્વાસ બની આવ્યો હવે નાક
પછી તારા તન મન માં પ્રવેશવું

ટીપે ટીપે રક્ત કોષીકામાં આવ
અનહદ પ્રાણ થઈ પ્રજળું

સુગંધીત બન્યું તારૂં તન આમ
પછી ના મારે નજરે કંઇ ચઢવું #हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं
chaku8697163295627

Chaku

New Creator