Mature હોવું એટલે શું? Mature હોવું એટલે પરિસ્થિતિને સમજતા શીખવું. Mature હોવું એટલે કોઈની personal life માં દખલઅંદાજી ન કરવી. Mature હોવું એટલે જરૂર ન હોય ત્યાં ન બોલવું. Mature હોવું એટલે પોતાની જાતને સમજવી. Mature હોવું એટલે પોતાના સપનાઓ પૂરા કરવામાં વળગી રહેવું. Mature હોવું એટલે વગર જોતી માથાકૂટ ન કરવી. Mature હોવું એટલે વણમાગી સલાહ ન આપવી. Mature બધી પરિસ્થિતિ માં adjust થતા શીખવું. Mature હોવું એટલે આવું ઘણું બધું...... Maturity ની વ્યાખ્યા સમય, પરિસ્થિતિ અને સંજોગની સાથે હંમેશા બદલાતી રહે છે.કદાચ પહેલા આપણે જે બાબત ને maturity માં include નહોતા કરતા એવી ઘણી બધી બાબતો અનુભવની સાથે maturity માં સામેલ કરી શકાય.Maturity ને ઉંમર ની સાથે કોઇ લેવાદેવા નથી.ક્યારેક આપણામાં નાનપણથી જ એ આવી જાય છે,અજાણતા જ, આપણને ખ્યાલ પણ ન હોય એવી રીતે.અને ક્યારેક અમુક બાબતો માં એ maturity આવતા ખૂબ સમય લાગે છે અને જ્યારે આવે ત્યારે ખૂબ late થઈ ગયું હોય છે.અત્યાર સુધી માં મારી લાઈફ માં એવા ઘણા વ્યક્તિઓએ મને એવું કહ્યું હતું અને કહેતા આવ્યા છે કે તું ઘણી mature છે.But લાઈફ માં એવા ઘણા experience પણ થયા છે જ્યાં હું immature સાબિત થઈ છું.Well,maturity comes from the constant process of learning and experiencing. ©Daya Vaghani #maturuty #learningprocess#immaturity#life#experiences