Nojoto: Largest Storytelling Platform

આથમી ચૂક્યો છું હું એવું નથી ઊગ્યો છું એવું પણ

આથમી ચૂક્યો છું

હું એવું નથી

ઊગ્યો છું એવું

પણ નથી,

ટુકડે ટુકડે જીવું છું

પણ ટુટી ચૂક્યો

એવું પણ નથી.

©Ashok Rangi
આથમી ચૂક્યો છું

હું એવું નથી

ઊગ્યો છું એવું

પણ નથી,

ટુકડે ટુકડે જીવું છું

પણ ટુટી ચૂક્યો

એવું પણ નથી.

©Ashok Rangi
ashokrangi8543

Ashok Rangi

New Creator