ગાળો થી થાય વાત ને શરૂઆત, ભૂલ હોય કોઈની પણ વગર માફીએ કરે માફ, અડધી ચા ને અખૂટ વાતો મિત્રતા એ વિશ્વ નો શ્રેષ્ઠ નાતો નથી એ નિર્ધન જેને મિત્રો અખૂટ, બંધ મુઠ્ઠી તાંદુલ ને ઝુંટવી ને જમતો અચ્યુત - બંદગી ગાળો થી થાય વાત ને શરૂઆત, ભૂલ હોય કોઈની પણ વગર માફીએ કરે માફ, અડધી ચા ને અખૂટ વાતો મિત્રતા એ વિશ્વ નો શ્રેષ્ઠ નાતો નથી એ નિર્ધન જેને મિત્રો અખૂટ, બંધ મુઠ્ઠી તાંદુલ ને ઝુંટવી ને જમતો અચ્યુત - બંદગી